News of Friday, 26th July 2024
ફ્રાન્સની રાજધાનીમાં ઓલિમ્પિક મશાલ લઇને ગર્વથી દોડયો અભિનવ બિ.ન્દ્રા

નવી દિલ્હીઃ ભારતનો પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રાએ હાલમાં પેરિસ ઓલિમ્પિક્સની મશાલ રિલેમાં ભાગ લીધો હતો. તે ફ્રાન્સની રાજધાનીની શેરીઓમાં ઓલિમ્પિક મશાલ લઈને ગર્વથી દોડ્યો હતો. રિટાયર્ડ રાઇફલ શૂટર અભિનવ બિન્દ્રાએ આ સન્માનને દિલથી સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કર્યું હતું
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
