<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

આપણે દેશનું નામ રોશન કરવાનું છે

નવી દિલ્‍હીઃ બેડ્‍મિન્‍ટન પ્‍લેયર પી. વી. સિંધુ, ટેબલ ટેનિસ પ્‍લેયર મનિકા બત્રા અને હોકી પ્‍લેયર પી. આર. શ્રીજેશે પેરિસમાં ઓલિમ્‍પિક્‍સની શરૂઆત પહેલાં સાથી ભારતીય ખેલાડીઓને પાનો ચડાવતા મેસેજ લખ્‍યા હતા.

(4:21 PM IST)