<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

મનુ ભાકર: પેરિસ ઓલમ્પિકની યાદગાર પળોનો જુઓ વિડીયો

પેરિસ ઓલમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો: ૧૦ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અપાવતી મનુ ભાકર. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુએ અભિનંદન આપ્યા. કહ્યું કે શૂટિંગ સ્પર્ધામાં ઓલિમ્પિક મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. ભારતને મનુ ભાકર પર ગર્વ છે. તેણીની આ સિદ્ધિ ખાસ કરીને મહિલાઓને પ્રેરણા આપશે.

(6:18 PM IST)