<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

બેડમીન્‍ટન સ્‍ટાર પી.વી. સિંધુ પ્રી-કવાર્ટર ફાઇનલમાં: સ્‍વપ્‍નીલ કુસાલે પ૦ મીટર રાઇફલ થ્રી પોઝીશન મેન્‍સની ફાઇનલમાં

પેરીસ ઓલિમ્‍પિકસમાં ભારતના સ્‍ટાર બેડ મીન્‍ટન ખેલાડી પી.વી. સિંધુએ ગ્રુપ મેચમાં એસ્‍ટોનિયાની ક્રિસ્‍ટીન કુબા સામે ર૧-પ, ર૧-૧૦ થી જીત મેળવી લીધી છે. તો સ્‍વપ્‍નીલ કુસાલે પ૦ મીટર રાઇફલ ૩ પોઝીશનરી મેન્‍સ ઇવેન્‍ટની ફાઇનલમાં એન્‍ટ્રી કરી લીધી છે. તેણે કવાલીફીકેશન રાઉન્‍ડમાં પ૯૦ નો સ્‍કોર કરી સાતમું સ્‍થાન મેળવ્‍યું હતું.

(3:53 PM IST)