News of Wednesday, 31st July 2024
ઇંગ્લેન્ડના કોચ પદેથી મૈથ્યુમોટનું રાજીનામું

લંડન તા. ૩૧: ટી-ર૦ વિશ્વકપમાં ટાઇટલનો બચાવ ન કરી શકવા બદલ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કોચ મૈથ્યુ વોટે રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને વચગાળાના કોચ તરીકે માર્કસ ટેસ્કોથીકને જવાબદારી સોંપાઇ છે.
ઇંગ્લેન્ડ ભારત સામે ટી-ર૦ વર્લ્ડકપના સેમીફાઇનલમાં હારી ટુર્નામેન્ટમાંથી બહાર નિકળી ગયેલ
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
