<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ગોલ્‍ડન બોય માટે રિષભ પંતે આપી ધમાકેદાર ઓફર

ભારતીય ટીમના સ્‍ટાર ક્રિકેટર રિષભ પંતે એક ટવીટમાં લખ્‍યુ હતું કે ‘જો નીરજ ચોપડા ગોલ્‍ડ મેડલ જીતશે તો હું આ ટવીટને લાઇક કરીને સોૈથી વધુ કમેન્‍ટ કરનાર નસીબદાર વિજેતાને ૧,૦૦,૦૮૯ રૂપિયા આપીશ. બાકીના ટોપ-ટેન લોકોને ફલાઇટ ટિકિટ મળશે. ચાલો ભારત અને વિશ્વભરમાંથી મારા ભાઇને ટેકો આપીએ. ‘આ ટવીટ પછી પંતે બીજી ટવીટ કરી જેમાં તેણે લખ્‍યુ કે હું સંપુર્ણ રીતે સંમત છું કે પરિણામ ગમે એ હોય આપણા એથ્‍લીટસનું સમર્થન કરવું મહત્‍વપુર્ણ છે.

(3:05 PM IST)