તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Monday, 12th August 2024
પોલાર્ડે રશીદ ખાનને લમધાર્યોઃ એક જ ઓવર પ છગ્ગા ફટકાર્યા

નવી દિલ્હી : આઇપીએલના મુંબઇના પૂર્વ ઓલ રાઉન્ડ અને સાઉર્થન બ્રેવ ટીમમાંથી રમતાં કેરોન પોલાર્ડે ટ્રેન્ટ રોકેટની ટીમના બોલર રશીદખાનની એક જ ઓવરમાં પાંચ છગ્ગા ફટકારી પોતાની ટીમને જીતની નજીક લઇ ગયો હતો. પોલાર્ડે માત્ર ર૩ બોલમાં ૪પ રન ફટકારી દીધા હતાં.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
