તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ટીમ ઇન્ડીયા ૩૭૬/૧૦ : બાંગ્લાદેશનો પણ ઢાળીયો : ૧૩૦/૮

ચેન્નાઇ ટેસ્ટના બીજા દિવસે જાડેજા સદી ચુકયો તો અશ્વિને ૧૧૩ રન ફટકાર્યાઃ ભારત પ્રથમ ઇનીંગમાં ૩૭૬ રને ઓલઆઉટઃ હસન મહમુદે પ વિકેટ લીધીઃ ટીમ ઇન્ડીયાના બોલરોએ પણ વળતો પ્રહાર કર્યો છે. આ લખાય છે ત્યારે બાંગ્લાદેશે ૮ વિકેટે ૧૩૦ રન બનાવ્યા છે. બુમરાહ-૩, અક્ષદીપ અને જાડેજાએ ર-ર જયારે સિરાજે ૧ વિકેટ લીધી છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
