<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂરમાં ગુલવીર સિંહે જીત્યો ગોલ્ડ

નવી દિલ્હી: ગુલવીરે જાપાનના નિગાટામાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂરમાં જીત્યો ગોલ્ડ, પુરુષોની 5000 મીટર દોડમાં 13 મિનિટ અને 11.82 સેકન્ડના સમય સાથે બનાવ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ, ગુલવીરે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

(8:24 PM IST)