News of Wednesday, 2nd October 2024
ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાને રચ્યો ઈતિહાસ : ઈરાની ટ્રોફીમાં મુંબઈ માટે બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો
મુંબઈ તરફથી રમતી વખતે, તેણે શાનદાર બેવડી સદી ફટકારી અને રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે સ્કોરિંગની શરૂઆત કરી

નવી દિલ્હી તા.૨ : સરફરાઝ ખાને ઈરાની કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મુંબઈ માટે ઈતિહાસ રચ્યો છે.
ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાને ઈતિહાસ રચી દીધો છે. મુંબઈ તરફથી રમતી વખતે, તેણે શાનદાર બેવડી સદી ફટકારી અને રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે સ્કોરિંગની શરૂઆત કરી છે.
તે ઈરાની ટ્રોફીમાં મુંબઈ માટે બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
