News of Friday, 4th October 2024
રોહિત - વિરાટને પોતાની કંપનીની બેટ ગિફટ કર્યુ બાંગ્લાદેશ ઓલરાઉન્ડરે

નવી દિલ્હી : બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર મેહદી હસન મિરાઝે કાનપુર ટેસ્ટ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીને પોતાની કપનીની બેટ ગિફટમાં આપી હતી. રોહિત અને વિરાટ કોહલીએ ૨૬ વર્ષના આ ક્રિકેટરને બેટના બિઝનેસમાં સફળતા મળે એવી શુભેચ્છા પણ પાઠવી હતી. તેણે ચેન્નઇ ટેસ્ટમાં વિરાટ કોહલીને એક વાર અને કાનપુર ટેસ્ટમાં બે વાર આઉટ કર્યો છે. લગભગ એક વર્ષ બાદ આ ક્રિકેટરને બાંગ્લાદેશની ટી૨૦ ટીમમાં સ્થાન મળ્યું છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
