News of Saturday, 22nd March 2025
પ્રથમ વખત પાકિસ્તાની બોલરે જીતી હતી પર્પલ કેપ:જાણો તમામ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદી
જાણો IPL 2008 થી IPL 2024 સુધી કયા બોલરોએ પર્પલ કેપ પર કબજો કર્યો ?

મુંબઈ : IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે IPL 2008 થી IPL 2024 સુધી કયા બોલરોએ પર્પલ કેપ પર કબજો કર્યો છે.
પાકિસ્તાની બોલરે પર્પલ કેપ જીતી
IPL ની પહેલી સીઝનમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર સોહેલ તનવીરે પર્પલ કેપ જીતી હતી. રાજસ્થાન રોયલ્સના આ બોલરે 11 મેચમાં 22 વિકેટ લીધી હતી. પહેલી સિઝનનો ખિતાબ પણ રાજસ્થાન રોયલ્સના નામે ગયો હતો. જોકે, આઈપીએલની પહેલી જ સીઝનમાં પાકિસ્તાની ખેલાડીઓ જોવા મળ્યા હતા. આ પછી તેને ક્યારેય તક મળી નહીં.
IPL પર્પલ કેપ વિજેતા
સીઝન બોલર ટીમ મેચ વિકેટ
૨૦૦૮ સોહેલ તનવીર રાજસ્થાન રોયલ્સ ૧૧ ૨૨
૨૦૦૯ આરપી સિંહ ડેક્કન ચાર્જર્સ ૧૬ ૨૩
૨૦૧૦ પ્રજ્ઞાન ઓઝા ડેક્કન ચાર્જર્સ ૧૬ ૨૧
૨૦૧૧ લસિથ મલિંગા મુંબઈ ઈન્ડિયન્સ ૧૬ ૨૮
૨૦૧૨ મોર્ને મોર્કેલ દિલ્હી ડેરડેવિલ્સ ૧૬ ૨૫
૨૦૧૩ ડ્વેન બ્રાવો ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૮ ૩૨
૨૦૧૪ મોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૬ ૨૩
૨૦૧૫ ડ્વેન બ્રાવો ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૬ ૨૬
૨૦૧૬ ભુવનેશ્વર કુમાર સનરાઇઝર્સ હૈદરાબાદ ૧૭ ૨૩
૨૦૧૭ ભુવનેશ્વર કુમાર સનરાઇઝર્સ હૈદરાબાદ ૧૪ ૨૬
૨૦૧૮ એન્ડ્રુ ટાય કિંગ્સ ઇલેવન પંજાબ ૧૪ ૨૪
૨૦૧૯ ઇમરાન તાહિર ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૭ ૨૬
૨૦૨૦ કાગીસો રબાડા દિલ્હી કેપિટલ્સ ૧૭ ૩૦
૨૦૨૧ હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૧૫ ૩૨
૨૦૨૨ યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાન રોયલ્સ ૧૭ ૨૭
૨૦૨૩ મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ ૧૭ ૨૮
૨૦૨૪ હર્ષલ પટેલ પંજાબ કિંગ્સ ૧૪ ૨૪
IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે IPL 2008 થી IPL 2024 સુધી કયા બોલરોએ પર્પલ કેપ પર કબજો કર્યો છે.
IPL ની પહેલી સીઝનમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર સોહેલ તનવીરે પર્પલ કેપ જીતી હતી. રાજસ્થાન રોયલ્સના આ બોલરે 11 મેચમાં 22 વિકેટ લીધી હતી. પહેલી સિઝનનો ખિતાબ પણ રાજસ્થાન રોયલ્સના નામે ગયો હતો. જોકે, આઈપીએલની પહેલી જ સીઝનમાં પાકિસ્તાની ખેલાડીઓ જોવા મળ્યા હતા. આ પછી તેને ક્યારેય તક મળી નહીં.
IPL પર્પલ કેપ વિજેતા
સીઝનબોલરટીમમેચવિકેટ૨૦૦૮સોહેલ તનવીરરાજસ્થાન રોયલ્સ૧૧૨૨૨૦૦૯આરપી સિંહડેક્કન ચાર્જર્સ૧૬૨૩૨૦૧૦પ્રજ્ઞાન ઓઝાડેક્કન ચાર્જર્સ૧૬૨૧૨૦૧૧લસિથ મલિંગામુંબઈ ઈન્ડિયન્સ૧૬૨૮૨૦૧૨મોર્ને મોર્કેલદિલ્હી ડેરડેવિલ્સ૧૬૨૫૨૦૧૩ડ્વેન બ્રાવોચેન્નાઈ સુપર કિંગ્સ૧૮૩૨૨૦૧૪મોહિત શર્માચેન્નાઈ સુપર કિંગ્સ૧૬૨૩૨૦૧૫ડ્વેન બ્રાવોચેન્નાઈ સુપર કિંગ્સ૧૬૨૬૨૦૧૬ભુવનેશ્વર કુમારસનરાઇઝર્સ હૈદરાબાદ૧૭૨૩૨૦૧૭ભુવનેશ્વર કુમારસનરાઇઝર્સ હૈદરાબાદ૧૪૨૬૨૦૧૮એન્ડ્રુ ટાયકિંગ્સ ઇલેવન પંજાબ૧૪૨૪૨૦૧૯ઇમરાન તાહિરચેન્નાઈ સુપર કિંગ્સ૧૭૨૬૨૦૨૦કાગીસો રબાડાદિલ્હી કેપિટલ્સ૧૭૩૦૨૦૨૧હર્ષલ પટેલરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર૧૫૩૨૨૦૨૨યુઝવેન્દ્ર ચહલરાજસ્થાન રોયલ્સ૧૭૨૭૨૦૨૩મોહમ્મદ શમીગુજરાત ટાઇટન્સ૧૭૨૮૨૦૨૪હર્ષલ પટેલપંજાબ કિંગ્સ૧૪૨૪
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
