News of Sunday, 30th March 2025
હૈદરાબાદે ટોસ જીતી દાવ લીધોઃ અભિષેધ રન આઉટઃ ૩.૪પ વાગ્યે ૬૦ રને ૪ વિકેટ ગુમાવી

હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે આઇપીએલનો મહામુકાબલો શરૂ થઇ ગયેલ છે. હૈદરાબાદે ટોસ જીતી દાવ લીધા બાદ મેચની પ્રથમ ઓવરના પાંચમાં બોલે મેથ્યુ અને અભિષેક શર્મા વચ્ચે ગેરસમજણ થતા અભિષેક રન આઉટ થયો હતો. લખા ય છે ત્યારે હૈદરાબાદે 50 રન બનાવી ૬ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
