News of Thursday, 17th April 2025
IPL 2025ની 32મી મેચ પછી ઓરેન્જ કેપ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના નિકોલસ પૂરન પાસે જ્યારે પર્પલ કેપ પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના નૂર અહમદનો કબ્જો
સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે? સહિતના પ્રશ્નોના જવાબ

નવી દિલ્હી તા.૧૭ :IPL 2025ની 32મી મેચ પછી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે? આ આર્ટિકલમાં જાણો.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 32મી મેચ બાદ, દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. ઓરેન્જ કેપ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના નિકોલસ પૂરન પાસે જ્યારે પર્પલ કેપ પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના નૂર અહમદનો કબ્જો છે.
IPL 2025માં સૌથી વધુ રન: ઓરેન્જ કેપ રેસ DC vs RR પછી (મેચ 32)
ક્રમ ખેલાડી ટીમ મેચ રન સ્ટ્રાઈક રેટ એવરેજ શ્રેષ્ઠ સ્કોર
1 નિકોલસ પૂરન લખનૌ સુપર જાયન્ટ્સ 7 357 208.77 59.5 87*
2 સાઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સ 6 329 151.61 54.83 82
3 મિચેલ માર્શ લખનૌ સુપર જાયન્ટ્સ 7 295 171.51 49.17 81
4 શ્રેયસ ઐય્યર પંજાબ કિંગ્સ 7 250 204.91 62.5 97*
5 વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 6 248 143.35 62 67
6 સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ 6 239 149.37 47.8 67
7 કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સ 5 238 154.54 59.5 93*
8 યશસ્વી જાયસવાલ રાજસ્થાન રોયલ્સ 7 233 140.36 38.83 75
9 સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ 7 224 143.58 37.33 66
10 આજિંક્ય રહાણે કોલકાતા નાઈટ રાઈડર્સ 7 221 150.68 44 61
IPL 2025માં સૌથી વધુ રન: પર્પલ કેપ રેસ DC vs RR પછી (મેચ 32)
ક્રમ ખેલાડી ટીમ મેચ વિકેટ ઇકોનોમી શ્રેષ્ઠ પ્રદર્શન
1 નૂર અહમદ ચેન્નાઈ સુપર કિંગ્સ 7 12 7.12 4/18
2 કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સ 6 11 5.73 3/22
3 ખલીલ અહમદ ચેન્નાઈ સુપર કિંગ્સ 7 11 9 3/29
4 શાર્દૂલ ઠાકુર લખનૌ સુપર જાયન્ટ્સ 7 11 10.52 4/34
5 વરુણ ચક્રવર્તી કોલકાતા નાઈટ રાઈડર્સ 7 10 6.22 3/22
6 પ્રસિદ્ધ કૃષ્ણ ગુજરાત ટાઇટન્સ 6 10 6.95 3/24
7 આર. સાઈ કિશોર ગુજરાત ટાઇટન્સ 6 10 8.47 3/30
8 મોહમ્મદ સિરાજ ગુજરાત ટાઇટન્સ 6 10 8.5 4/17
9 હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ 6 10 8.81 5/36
10 હર્ષિત રાણા કોલકાતા નાઈટ રાઈડર્સ 7 10 8.82 3/25
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
