News of Sunday, 11th May 2025
આઇપીએલઃ નવા શેડયુલ મુજબ દરરોજ બે મેચ રમાશેઃ દરેક ફ્રેન્ચાઇઝીએ તેમના ખેલાડીઓને મંગળવાર સુધી બોલાવી લેવા

મુંબઇઃ બીસીસીઆઇના સુત્રોમાંથી મળતી વિગત મુજબ આઇપીએલના બાકી રહેલા મેચોમાં હવેથી દરરોજ બે મેચ રમાશે. દરેક ફ્રેન્ચાઇઝીએ તેની ટીમના ખેલાડીઓને મંગળવાર સુધીમાં બોલાવી લેવા. વિદેશી ખેલાડીઓના ટ્રાવેલ્સની વ્યવસ્થા કરી લેવા પણ જણાવ્યું.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
