<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ચેસ સ્ટાર ગુકેશ અપેક્ષાઓ પૂરી કરવા આત્મવિશ્વાસથી ભરપૂર

 

ચેન્નઈ: ભારતીય ચેસ સ્ટાર ડી. ગુકેશ "નવી સ્તરની" સ્પર્ધાને આવકારી રહ્યા છે અને પડકારોનો સામનો કરવા તેમજ "અપેક્ષાઓ પૂરી કરવા" માટે આત્મવિશ્વાસથી ભરપૂર છે. આજથી શરૂ થયેલ  પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચેલા ચેન્નઈના આ યુવા ખેલાડીએ જણાવ્યું હતું કે, વધુ સફળતા મેળવવા માટે તેમને ફક્ત અવ્યવસ્થિત વિચારોને દૂર રાખીને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

(12:02 PM IST)