<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

એલિમિનેટર મુકાબલા બાદ ઓરેન્જ કેપની રેસમાં સાંઈ સુદર્શન ટોચ પર: જાણો ટોચના 10 બેટ્સમેન-બોલર ?

જાણો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે?

મુંબઈ :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના એલિમિનેટર મુકાબલા બાદ ઓરેન્જ કેપની રેસમાં ગુજરાતનો ઓપનિંગ બેટ્સમેન સાંઈ સુદર્શન ટોચ પર છે જ્યારે પર્પલ કેપની રેસમાં પણ ગુજરાત ટાઈટન્સનો જ પ્રસિદ્ધ કૃષ્ણા પ્રથમ સ્થાને છે.

આ આર્ટિકલમાં જાણો, IPL 2025ના એલિમિનેટર (GT vs MI) મુકાબલા બાદ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે?

IPL 2025માં સૌથી વધુ રન: ઓરેન્જ કેપ રેસ 

આઈપીએલ 2025ના એલિમિનેટર મુકાબલા બાદ ઓરેન્જ કેપ પર ગુજરાત ટાઇટન્સના સાંઈ સુદર્શનનો કબજો છે. તેણે 15 મેચમાં અત્યાર સુધી 759 રન બનાવ્યા છે. બીજા સ્થાને રહેલા મુંબઈ ઈન્ડિયન્સે 15 મેચમાં 673 રન બનાવ્યા છે. જ્યારે ત્રીજા સ્થાને ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ છે, જેને 15 મેચમાં 650 રન બનાવ્યા છે.

ક્રમખેલાડીમેચઇનિંગરનએવરેજસ્ટ્રાઈક રેટ1સાંઈ સુદર્શન151575954.21156.172સૂર્યકુમાર યાદવ151567367.3167.833શુભમન ગિલ151565050155.884મિશેલ માર્શ131362748.23163.715વિરાટ કોહલી141461455.82146.546યશસ્વી જયસ્વાલ141455943159.717કેએલ રાહુલ131353953.9149.728જોસ બટલર141353859.78163.039નિકોલસ પૂરન141452443.67196.2510પ્રભસિમરન સિંહ151551734.47166.24

IPL 2025માં સૌથી વધુ વિકેટ: 

પર્પલ કેપની દાવેદારીમાં ગુજરાત ટાઇટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણા 15 મેચમાં 25 વિકેટ સાથે ટોચ પર છે. CSKનો નૂર અહેમદ 14 મેચમાં 24 વિકેટ લઈને બીજા સ્થાન પર છે. જ્યારે RCBના જોશ હેઝલવુડે 11 મેચમાં 21 વિકેટ ઝડપીને ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે.

ક્રમખેલાડીમેચઓવર્સબોલવિકેટએવરેજ1પ્રસિદ્ધ કૃષ્ણા15593542519.522નૂર અહમદ145030024173જોશ હેઝલવુડ11402402115.814ટ્રેન્ટ બોલ્ટ1553.43222122.815રવિશ્રીનિવાસન સાઈ કિશોર1542.32551920.686જસપ્રીત બુમરાહ1143.22601815.337અર્શદીપ સિંહ1550.23021824.118વૈભવ અરોરા1242.32551725.299વરુણ ચક્રવર્તી13503001722.5310પેટ કમિન્સ1449.42981628.13

(1:33 PM IST)