News of Tuesday, 1st July 2025
પંતે મસ્તીમાં કહ્યું, હેપી રિટાયરમેન્ટ જાડેજાએ કરી સ્પષ્ટતા, એક જ ફોર્મેટમાંથી લીધી છે

નવી દિલ્હીઃ વિકેટકીપર-બેટર રિષભ પંતે કેક રવીન્દ્ર જાડેજાને ખવડાવતા સમયે તેને ચીડવવા માટે કહ્યું કે હેપી રિટાયરમેન્ટ, એક સાલ હો ગયાઁ ત્યારે જાડેજાએ હસતાં-હસતાં સ્પષ્ટતા કરી કે એક હી ફોર્મેટ સે લી હૈ અભી તક. ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ આ મસ્તી-મજાકમાં જોડાયા હતા.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
