<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ગિલ, ગંભીર અને કોટક વચ્‍ચે ચર્ચા

 

ભારતીય કેપ્‍ટન શુભમન ગિલે હેડ કોચ ગૌતમ ગંભીર અને બેટિંગ કોચ સિતાંશુ કોટક સાથે પ્રેક્‍ટિસ સેશન દરમ્‍યાન વાતચીત કરી હતી.

(3:31 PM IST)