News of Friday, 10th October 2025
ભારતે ટોસ જીતી દાવ લીધોઃ ૬૩/૧: ટીમમાં કોઇ ફેરફાર નથી

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે આજથી ટેસ્ટ શરૂ થયો છે. શુભમન ગિલે ટોસ જીતી દાવ લીધો છે. યશસ્વી જયસ્વાલ ૨૫ અને સાંઈ સુદર્શન ૪ રને દાવમાં છે. લોકેશ રાહુલ ૩૮ રન બનાવી આઉટ થયો છે. ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી. ટીમ આ મુજબ છે. શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિ.કી.), રવિન્દ્ર જાડેજા, વોશીંગ્ટન સુંદર, નીતિશકુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મહોમ્મદ શીરાજ.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
