<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

MIના લોગોવાળું સ્‍પેશ્‍યલ વિમાન ઓગસ્‍ટના અંતમાં મુંબઈમાં લેન્‍ડ થશે

 

નવી દિલ્‍હીઃ મુંબઈ ઇન્‍ડિયન્‍સ થીમ ધરાવતું એક સ્‍પેશ્‍યલ વિમાન મલેશિયા એરલાઇન્‍સે તૈયાર કર્યું છે. મુંબઈ ઇન્‍ડિયન્‍સે હાલમાં આ વિમાનના કેટલાક ફોટો શેર કર્યા હતા.

સ્‍ટેડિયમથી આકાશ સુધી મુંબઈ ઇન્‍ડિયન્‍સની #OneFamily ભાવનાને લઈ જવા માટે આ વિમાન એપ્રિલ મહિનાથી તૈયાર થઈ રહ્યું છે. ઑગસ્‍ટના અંતમાં આ વિમાન મુંબઈમાં લૅન્‍ડ થશે અને IPL ૨૦૨૭થી મુંબઈ ઇન્‍ડિયન્‍સની જર્નીનું ભાગ બની જશે

(4:04 PM IST)