News of Wednesday, 18th November 2026
ભારતની અન્ડર-૧૯ એશિયા કપ જીત પછી આર્યવીર પપ્પા વીરેન્દ્રર સેહવાગ સાથે બાગેશ્વર બાબાને મળ્યો

નવી દિલ્હીઃ ભારતની અન્ડર-૧૯ એશિયા કપ જીત પછી વીરેન્દર સેહવાગનો દીકરો આર્યવીર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કળષ્ણ શાષાીને મળ્યો. આર્યવીર ભારત તરફથી ઓપનિંગ કરીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. અગાઉ આર્યવીરે પપ્પા સાથેના વિડિયો-કોલમાં સીતા રામ... સીતા રામ જાપનો ઉલ્લેખ કર્યો હતો. આ વિડિયો પરથી લોકોને બાપ-દીકરાની નીમ કરોલી બાબા પ્રત્યેની શ્રદ્ધાની જાણ થઈ હતી.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
