Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ગોંડલ ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણી મુકેશભાઈ ઝાલાનો જન્મદિવસ

ગોંડલ,તા.૮ : શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના મસિંહા સ્વ.બચુભા ઝાલાના દીકરા અને મૂળ દિતલા ગામના રહેવાસી હાલ ગોંડલ સમસ્ત ખાંટ રાજપૂત સમાજના આગેવાન તેમજ હરહંમેશ ખાંટ રાજપૂત સમાજના યુવાનોના માર્ગદર્શક એવા મુકેશભાઈ ઝાલાનો આજે જન્મદિવસ છે તા.૮ સપ્ટેમ્બરના રોજ જન્મેલા બહોળી નામના ધરાવનાર મુકેશભાઈને તેમના મિત્રવર્ગ ,અધિકારી વર્ગ,બિન અધિકારી વર્ગ તથા ખાંટ રાજપૂત સમાજના આગેવાનો તેમના મો.૯૯૨૫૨૫૮૦૨૫ પર જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:46 am IST)
  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST