Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ભૂતકાળમાં પોરબંદર -બોટાદમાં ફરજ બજાવેલ

કચ્છના જિલ્લા કલેકટર પ્રવિણ ડી.કે.નો જન્મદિન

 

રાજકોટ,તા. ૮: કચ્છના જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. (આઇ.એ.એસ. ૨૦૦૯)નો જન્મ તા. ૮/૧/૧૯૮૦ના દિવસે થયેલ. આજે ૪૧માં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. તેણી મુળ તાલીમનાડુના વતની છે. ભૂતકાળમાં પોરબંદરમાં સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર દાહોદ અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, બોટાદ અને સાંબરકાંઠામાં જિલ્લા કલેકટર, રાજ્યનાં નગરપાલિકા નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૨૮૩૨-૨૫૦૦૨૦

મો. ૯૯૭૮૪ ૦૬૨૧૩

(10:34 am IST)