Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ઉનાના પત્રકાર નવીનભાઇ જોષીનો આજે જન્મ દિવસ

ઉના તા. ૧૭: ગીરીનારાયણ બ્રહ્મ સમાજનાં પ્રમુખ, ત્થા સમસ્ત બ્રહ્મ સમાજનાં ટ્રસ્ટી ત્થા પ્રેસ કલબ ઓફ ઉનાનાં ઉપ પ્રમુખ ત્થા અખબારી ક્ષેત્ર ૪૭ વરસથી પત્રકાર તરીકે સેવા આપતા વિવિધ સામાજીક પ્રવૃતિ કરતાં પીઢ પત્રકાર નવીનભાઇ જે. જોશી આજે તા. ૧૭ મીને શનિવારે તેમનાં જીવનની ૬ર વરસની સફર પુરી કરી ૬૩ માં વરસમાં પ્રવેશ કરી રહેલ છે. તેમને વિવિધ સંસ્થાઓ શુભેચ્છકો, જ્ઞાતિજનો દ્વારા મો. ૯૪ર૭૧ ૮૩૯૦૭ ઉપર અભિનંદન ત્થા શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.

(11:42 am IST)