Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

દારૂના દૂષણ સામે વલસાડ જિલ્લામાં પાતલીયા ચેક પોસ્ટ પર પોલીસનું ચુસ્ત વાહન ચેકિંગ

દારૂબંધીનું પાલન કરાવવા પારડી પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ શક્તિસિંહ ઝાલાની નજર

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસ વડા  રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી જિલ્લા પોલીસ દારૂ પકડવામાં સજ્જ થઈ છે.વલસાડ જિલ્લામાં દારૂનું દૂષણએ સમાજનું દૂષણ છે જે વાત જિલ્લા પોલીસ વડા માને છે વલસાડ જિલ્લામાં દારૂની  ઠેર ઠેર ડ્રાઈવ રાખવામાં આવી છે.દમણ પાસે આવેલ પાતલીયા ચેક પોસ્ટ પર પારડી પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ શક્તિસિંહ ઝાલાનું સતત પેટ્રોલિંગ રહે છે.સ્વચ્છ છબી ધરાવતા પીએસઆઈ શક્તિસિંહ કોઇ પણ ચમરબંધીને નથી છોડતા તે માટે જાણીતા છે.વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાનાનું સતત માર્ગદર્શન અધિકારી, કર્મચારીની મહેનતમાં રંગ પૂરે છે

(10:15 am IST)
  • મુંબઈના મેયર કિશોરી પેડનેકરનો કોરોના ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે : તેણે કહેલ કે તે એ સીમ્‍ટોમેટીક છે access_time 5:53 pm IST

  • તમારા પિતાશ્રી બાલ ઠાકરેના પુણ્ય પ્રતાપે તમે નાણાં કમાઈ શક્યા છો આબરૂ નહીં : મારુ મોઢું બંધ કરશો પણ મારો અવાજ લાખો લોકોના દિલમાં પહોંચશે : કેટલાકના મોઢા બંધ કરશો ? : તમે વંશવાદનો નમૂનો છો : ટ્વીટરના માધ્યમથી કંગના રનૌત દ્વારા ઉધ્ધવ ઠાકરે ઉપર વાક્બાણની વર્ષા access_time 2:13 pm IST

  • રાજકોટઃ દેના બેંક જાગનાથ શાખામાં આજે પાંચ કર્મચારીઓને કોરોના થયાનું બહાર આવતા બેંક બે દિવસ માટે બંધ કરવા નિર્ણય access_time 12:44 pm IST