Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

જર્મનીમાં જન્મેલ આ જોડિયા પાંડાએ પોતાનો પ્રથમ જન્મદિવસ આ રીતે ઉજવ્યો

નવી દિલ્હી: જર્મનીમાં આવેલા બર્લિન ઝૂમાં પાંડાનાં જોડિયાં બાળકોએ પોતાનો ફર્સ્ટ બર્થડે સેલિબ્રેટ કર્યો. તેમના જન્મદિવસ માટે સ્પેશિયલ ફ્રોઝન કેક તૈયાર કરી. પ્રથમ પાંડા છે જેમનો જન્મ જર્મનીમાં થયો છે. બંને પાંડા બર્લિન ઝૂમાં સ્ટાર છે. જે પણ મુલાકાતીઓ આવે છે તેઓ જોડિયાં પાંડાને મળ્યા વગર જતા નથી.એક પાંડાનું નામ પિટ અને બીજાનું નામ પોલ છે. તેમના પેરેન્ટ્સ ચીનમાં છે. ઝૂના કર્મચારીએ જણાવ્યું કે, પાંડાની ફ્રોઝન કેક બીટનો રસ, સફરજન, શક્કરિયા અને બામ્બુમાંથી તૈયાર કરી હતી.બંનેએ તેમનો બર્થડે 31 ઓગસ્ટે ઉજવ્યો.

        જર્મનીમાં આવેલા બર્લિન ઝૂમાં પાંડાનાં જોડિયાં બાળકોએ પોતાનો ફર્સ્ટ બર્થડે સેલિબ્રેટ કર્યો. તેમના જન્મદિવસ માટે સ્પેશિયલ ફ્રોઝન કેક તૈયાર કરી. પ્રથમ પાંડા છે જેમનો જન્મ જર્મનીમાં થયો છે. બંને પાંડા બર્લિન ઝૂમાં સ્ટાર છે. જે પણ મુલાકાતીઓ આવે છે તેઓ જોડિયાં પાંડાને મળ્યા વગર જતા નથી.એક પાંડાનું નામ પિટ અને બીજાનું નામ પોલ છે. તેમના પેરેન્ટ્સ ચીનમાં છે. ઝૂના કર્મચારીએ જણાવ્યું કે, પાંડાની ફ્રોઝન કેક બીટનો રસ, સફરજન, શક્કરિયા અને બામ્બુમાંથી તૈયાર કરી હતી.બંનેએ તેમનો બર્થડે 31 ઓગસ્ટે ઉજવ્યો.

(6:17 pm IST)