Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પેંગોગની વાદીમાં પડેલ ઠંડીએ એક સાથે 10 લોકોનો જીવ લીધો

નવી દિલ્હી:ગયા અઠવાડિયામાં પૂર્વી લદાખમાં તાપમાન શૂન્યથી 10 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું પેંગોગનાં જીલના ઉતરી કિનારા પર તૈનાત પાંચ હજારથી વધારે ચીની સૈનિકોની હાલત કફોડી થઇ ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે તેમના માટે સ્થાઈ બૈરેક્સ બનાવવામાં આવી હતી તેમ છતાં પણ અત્યારસુધીમાં 10થી વધારે પીએલએ સૈનિકોએ એલએસીની સાથે પૂર્વી લદાખમાં પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. બેહોશ થઇ રહેલ ચીની સૈનિકોને સ્ટ્રેચરની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

(6:07 pm IST)