Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પાકિસ્તાનમાં ફરીથી લાગી શકે છે લોકડાઉન

નવી દિલ્હી:પાકિસ્તાનના નેશનલ કમાંડ એન્ડ  ઓપરેશન સેન્ટરએ આપેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં ફરીથી લોકડાઉન લાગી શકે છે કારણ કે અધિકારીઓએ હાલમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને તેના પર કંટ્રોલ મેળવવા માટે  આ કાર્યવાહી શરૂ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:05 pm IST)