Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રાજકોટમાં કોરોનાના સાંજે 61 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 93 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 11,315એ પહોંચ્યો : 82 દર્દીઓ સાજા થયા : હાલ 781 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 61 અને બપોરે 32 સાથે આજે કુલ 93 કેસ નોંધાયા છે. અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 61 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 11,315 થયા છે. હાલમાં 781 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 82 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:23 pm IST)
  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST

  • ઈટાલીમાં કોરોના ગાંડોતુર બન્યો: એકાદ હજારના મોત : ઈટાલીમાં મોડી રાત સુધીમાં કોરોના નિમિતે 993 મૃત્યુ થયા છે. આજે ઇટાલીમાં સૌથી ઘાતક દિવસ નીવડ્યો હતો. access_time 11:53 pm IST

  • ઓવૈસીના ગઢમાં ભાજપને સરસાઈ : ગ્રેટર હૈદરાબાદ ચૂંટણીની મતગણતરી શરૂ : પ્રારંભિક વલણમાં ભાજપ 30 બેઠકો પર અને ટીઆરએસ 15 બેઠકો પર આગળ : access_time 9:37 am IST