Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કોરોના મહામારીએ યમનમાં ૫ ડઝનથી વધુ ડોકટરોના જીવ લીધા

દેશમાં કોરોનાની મહામારીએ અત્યાર સુધીમાં ૬૦થી વધુ ડોકટરોના મોત નિપજાવ્યા છે : યમનની ફાર્માસીસ્ટ સીન્ડીકેટે આ સત્તાવાર જાહેરાત કરી હતી : સતત યુદ્ધગ્રસ્ત આ દેશમાં કોરોનાના પ્રકોપમાં અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ આરોગ્ય કર્મચારી મૃત્યુ પામ્યા છે : કુલ ૨૦૩૯ કોરોનાથી પીડિત થયા છે, ૫૮૭ના મોત થયા છે અને ૧૨૯૭ સાજા થયા છે

(12:39 pm IST)