Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રાહુલ ગાંધી જેસલમેરમાં: હારનું મનોમંથન કરી રહ્યા છે?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જેસલમેરમાં રજાનો આનંદ માણી રહ્યા છે. ગુજરાત, બિહાર અને મધ્યપ્રદેશ ચૂંટણીઓના પરિણામોમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું છે. આ પરાજયનું મનોમંથન કરવા તેઓ આરામ કરવા નિકળી પડયા હોવાનું જાણવા મળે છે.

(3:11 pm IST)