Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

નીફટી ઇન્ટ્રા-ડે ૧૨૦૦૦ ઉપરઃ મઝગાંવ ડોકનું ૪૯ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ

મુંબઇઃ આજે પણ શેરબજારમાં બહારઃ ઇન્ટ્રા-ડે નીફટી ૧ર૦૦૦ ઉપરઃ ૧૦.૧પ કલાકે સેન્સેકસ ર૪૭ પોઇન્ટ વધીને ૪૦૭પ૬: નીફટી પ૬ પોઇન્ટ વધીને ૧૧૯૭૧: મઝગાંવ ડોક શીપ બીલ્ડર્સનો શેર ૪૯ ટકા પ્રીમીયમ પર આજે રૂ. ર૧૬.રપ બીએસઇમાં લીસ્ટ થયો છે. ૧૪પમાં શેર અપાયો હતો જે ૭૧.રપ વધુ છે. એનએસઇ પર તે ર૧૪.૯પના ભાવે લીસ્ટ થયો છે. આ ઇસ્યુ ૧પ૭.૪ ગણો ભરાયો હતો.

(11:32 am IST)