Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

આજથી બીજેપી અને આરએસએસની સાથે છું: શિવ સૈનિકો દ્વારા મારપીટમાં ઘાયલ પૂર્વ નેવી અફસરની પ્રતિક્રિયા

મુંબઇમાં કથિત શિવસેના કાર્યકર્તાઓ દ્વારા મારપીટમાં ઘાયલ થયેલ પૂર્વ નૌસેના અધિકારી મદન શર્માએ કહ્યું મારતાં સમયએ આરોપ લગાવવામાં આવ્યો કે હું બીજેપી અને આરએસએસ સાથે છું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનું કાર્ટૂન શેયર કરવા પર મદન સાથે મારપીટ થઇ હતી.

(12:00 am IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST

  • દિલ્હી પ્રદેશ કાર્યાલયમાં 18 લોકોને કોરોના ચેપ લાગ્યો : બે ઓફિસ કર્મચારીઓ અને તેના પરિવારના બાકીના સભ્યો સપડાયા access_time 11:00 pm IST