Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અમેરિકામાં રેપ અને હત્યાના કેસમાં ૩૭ વર્ષે જેલમાં વિતાવનાર શખ્સને અમેરિકી કોર્ટએ નિર્દોષ જાહેર કર્યો

અમેરિકામાં ૧૯૮૩માં ૧૯ વર્ષિય છોકરીને રેપ અને હત્યા મામલામાં ૩૭ વર્ષથી કેદ રોબર્ટ ડૂબોને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છેવિશેષજ્ઞના નિવેદનને પુરાવા રૂપે રજૂ કરી કહેવામાં આવ્યું કે ડીએનએ એનાથી મેચ થયું, એને મોતની સજા સંભળાવવામાં આવી હતી જે બાદમાં આજીવન કારાવાસમાં બદલવામાં આવી હતી.

(12:00 am IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST