Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

લોકસભામાં પાસ થયો આરબીઆઇની દેખરેખમાં સહકારી બેંકોને લાવવાવાળો ખરડો

લોકસભાએ સહકારી બેંકોનેઆરબીઆઇની દેખરેખમાં લાવવાવાળા બેંકિંગ વિનિયમન (સંશોધન) ખરડ ર૦ર૦ને પાસ કરી દીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણએ કહ્યું છેલ્લા બે વર્ષથી સહકારી બેંકો અને નાની બેંકોના જમાકર્તાઅને પરેશાની થઇરહી છે અમે જમાકર્તાઅના ધનની સુરક્ષા માટે આ સંશોધન લાવવાનીકોશિષ કરી રહ્યા છીએ.

(12:46 am IST)
  • " ગમ ભૂલાનેકે લિયે મૈં તો પીયે જાતા હૂં " : દુઃખ ભૂલવા માટે ડ્રગ્સ લેવું પડતું હોય છે : ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે કોઈને ખ્યાલ સુદ્ધા નથી હોતો : પૂજા ભટ્ટની ફિલોસોફી access_time 6:10 pm IST

  • ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એકબાજુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અને બીજીબાજુ પથ્થરમારો : સરકારી નોકરીમાં 5 વર્ષ માટે કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવાના નિર્ણય સામે વિરોધીઓતોફાને ચડ્યા : પોલીસ ઉપર પથ્થરમારો કરતા વળતા જવાબમાં પોલીસનો લાઠીચાર્જ access_time 6:35 pm IST

  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST