Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

આતંકિયો કાશ્મીરને ભરડો લે છે, એલઓસી પર બેટ હુમલા માટે પાક કમાંડો અને આતંકી સક્રિય, એલઓસી પર કમાંડો હુમલાની તૈયારીમાં પાક સેના

પાક સેના એલઓસી પર બેટ હુમલામાં ઝડપ લાવી શકે છે. પોતાના કમાંડો એલઓસી પર ઘણા સેકટરમાં તૈનાત કર્યા છે અને એને સાથ આપવા ૩૦૦-૪૦૦ આતંકિયો પણ લગાવ્યા છે. આની પુષ્ટિ સેના અધિકારી કરી રહ્યા છે.

પાક સેનાના આ ઇરાદાઓને ધ્યાનમાં રાખતાં ભારતીય સેનાએ એલઓસી પર પોતાની સીમા ચોકિયો પર પોતાના કમાંડો તૈનાત કર્યા છે પાક સેના એલઓસી પર બેટ મારફત કમાંડો કાર્યવાહીને અંજામ આપવા માગે છે. આ સાથે-સાથે તે સીજફાયરના ઉલ્લંઘનને પણ વધારતા ઘૂસણખોરી ઝડપી કરી રહ્યા છે.

(11:15 pm IST)