Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

રાજકોટમાં ફરી કોરોનાનો કહેર : સાંજે 59 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 91 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 10,199 એ પહોંચ્યો : 79 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 693 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 59 અને બપોરે 32 સાથે આજે કુલ 91 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 59 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 10,199 થયા છે. હાલમાં 693 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 79 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(7:33 pm IST)
  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : કુલ કેસનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 43,652 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 91,39,560 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,43,125 થયા:વધુ 40, 586 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,60,625 રિકવર થયા :વધુ 487 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,750 થયો access_time 12:06 am IST