Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

પાકિસ્તાનમાં ૪.૮ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો

 ઇસ્લામાબાદઃ મળતા અહેવાલો મુજબ પાકિસ્તાનમાં આજે ૪.૮ ની માત્રાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. જો કે જાનહાનિ કે કોઈ નુકસાનીના અહેવાલ મળતા નથી. સવારે ૪.૧૪ મીનીટે ભૂકંપનો આંચકો આવ્યો હતો, જે ૧૦ કિલોમીટર જમીનમાં નીચે આવેલ.

(12:35 pm IST)