Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ટ્રાયલમાં વડિલો પર અસરદાર જોવા મળી ઓકસફર્ડની કોરોના વેકસીનઃ પ્રતિરક્ષા પેદા કરવામાં સફળ

લંડન : કોરોના વાયરસ વેકસીન વડિલોમાં પ્રતિરક્ષા પેદા કરે છે કે નહિં એ એક ગંભીર સવાલ છે જેનો જવાબ સતત શોધવામાં આવી રહ્યો છે પણ ઓકસફર્ડની કોરોના વેકસીન ટ્રાયલમાં વડિલો પર અસરકારક જોવા મળી હતીઃ આ વેકસીન પ્રતિરક્ષા કરવામાં સફળ રહી

(3:34 pm IST)