Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

એક સાથે જન્‍મેલ પ સગા ભાઇ-બહેનોમાંથી ૩ બહેનોના કેરલમાં એક જ દિવસે થયા લગ્ન

કેરળ : પ ભાઇ-બહેનોવાળા કેરલના એક પરિવારમાં ત્રણ બહેનોના ગુરૂવાયુરમાં લગ્ન થયા. નવેમ્‍બર ૧૯૯પમાં રીયાદેવી નામના મહિલાએ જ દિકરીઓ એન એક છોકરાને જન્‍મ આપ્‍યો હતો. ઉતરા ફાલ્‍ગુની નક્ષત્રમાં જન્‍મ થયો હોવાને કારણે પુત્રીઓના નામ ઉત્રા, ઉતરાજ, ઉતરા અને ઉતયા રાખવામાં આવ્‍યા હતા જયારે પુત્રનું ઉતરાજન પાડવામાં આવ્‍યું હતું.

(10:41 pm IST)