Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સાત રાજયોના મુખ્ય પ્રધાન સાથે સોનિયા ગાંધીની મહત્વપૂર્ણ બેઠકઃ એનઇઇટી જેઇઇ અને જીએસટી પર ચર્ચા

સોનિયા ગાંધીએ સરકાર પર રાજયોના બાકી જીએસટી, નીટ જેઇઇ એકઝામ પર એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને કોંગ્રેસ સમર્થિત સરકારના મુખ્યમંત્રીને આમંત્રિત કર્યા છે. મમતા પણ આવશે. પહેલી સપ્ટેમ્બરથી એકઝામ શરૂ થશે. સુપ્રીમ કોર્ટએ પણ મંજુરી આપી ટીએમસીએ વિદ્યાર્થીઓની સુરક્ષાનો હવાલો આપતા પરીક્ષા સ્થગિતની માંગ કરી. ર૭ ઓગષ્ટના જીએસટી કાઉન્સીલની મીટીંગ થવાની છે. મનરેગા મારફત ઝારખંડમાં લોકોને રોજગાર મળી રહ્યો છે. પરીક્ષા ઓનલાઇન પણ થઇ શકે છે.

(11:37 pm IST)