Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જર્મનીના ચિડિયાધરમાં ૧૨ વર્ષ પછી પોતાની પુત્રીને મળી હાથણીઃ તસ્વીર વાયરલ થઇ

સોશયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ છે જેમા જર્મનીના ચિડિયાઘરમાં એક હાથણી પોતાની પુત્રીને ૧૨ વર્ષ પછી મળી રહી છે. આમ અલગ-અલગ વાડામા ઉભેલા બંને હાથણી પોત-પોતાની સુંઢ મારફતથ એકબીજાને સ્પર્શી રહી છે આ મુલાકાત ત્યારે થઇ જયારે ૩૯ વર્ષિય હાથણી જર્મનીના હલે માઉન્ટન જુ લાવવામા આવી.

 

(12:05 am IST)