Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

બિહારમાં પૂરથી ૩૩ ટકા પાકનો નાશ

બિહારમાં ભારે વરસાદ અને પુરથી ૩૩ ટકા જુનમાં સૌથી વધુ વરસાદ પડયો હતો. આગામી ૨૪ કલાકમાં ઉત્ત્।રાખંડ, પૂર્વ મધ્યપ્રદેશ, ઓડિશા, છત્ત્।ીસગઢ અને પૂર્વી ઉત્ત્।ર પ્રદેશમાં દ્યણા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ શકય છે.  દિલ્હી, હરિયાણા, બિહાર, પી.  બંગાળ, ઈશાન, ગુજરાત, કોંકણ અને ગોવા સહિત દક્ષિણ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

(3:55 pm IST)