Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

રાજકોટમાં કોરોનાએ માઝા મૂકી : સાંજે વધુ 25 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 65 કેસ નોંધાયા : આજે 35 દર્દીઓ સાજા થયા : કુલ આંક 2900

રાજકોટ: શહેરનાં વિવિધ વિસ્તારમાં આજે સાંજે વધુ 25અને બપોર સુધીનાં 40સહિત આજે કુલ 65 કેસ નોંધાયા છે.

આ આંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ 25 પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંક  2900એ પહોંચ્યો છે. હાલ 1225દર્દીઓ  સારવાર હેઠળ છે. આજે 35 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(7:11 pm IST)