Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અટલ ટનલનો આવતા મહિને સંભવતઃ થશે પ્રારંભ : લેહથી મનાલી વચ્ચેનું અંતર માત્ર 46 કિલોમીટર થઈ જાશે : યુદ્ધ જેવી કટોકતી વખતે આ ટનલ આર્મી માટે આશીર્વાદ પુરવાર થાશે

દિલ્હી : 8.8 કિમી લાંબી અને સમુદ્ર સપાટીથી 3000 મીટરની ઉંચાઈ પર સ્થિત આ ટનલનું નામ રોહતાંગ ટનલ રાખવામાં આવ્યું હતું... તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, હવે તે અટલ ટનલ તરીકે ઓળખાશે.

યુદ્ધ જેવી કટોકતી વખતે આ ટનલ આર્મી માટે આશીર્વાદ પુરવાર થાશે કારણકે આ ટનલ લેહથી મનાલી વચ્ચેનું અંતર માત્ર 46 કિલોમીટર કરી નાખશે જે અત્યારે 374 કિલોમીટર છે. સંભવતઃ આ ટનલ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે.

(9:45 pm IST)