Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

લોકસભા ચૂંટણી માટે ચંદીગઢ બીજેપી હેડક્‍વાર્ટરમા ભાજપ કોર કમિટીની બેઠકમાં પંજાબ - ચંદીગઢના પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના જોડાયા

રાજકોટ : આગામી લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને આજે ચંદીગઢ બીજેપી હેડક્‍વાર્ટર ખાતે ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠકમાં પંજાબ - ચંદીગઢ ના પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાઓ એ ભાગ લીધો હતો.-દેશ અધ્‍યક્ષ સુનિલ જાખડ, પંજાબ બીજેપી સેક્રેટરી અને સહ પ્રભારી ડૉ. નરિન્‍દર સિંહ, રાજ્‍ય સંગઠનના વડા  મંત્રી શ્રીનિવાસુલુ સહિત અનેક શ્રેષ્‍ઠીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

(3:05 pm IST)