Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મહારાષ્ટ્રના થાણેમાં કંપનીની ઓફિસમાં આગ ભભુકી

ફાયર બ્રિગેડ ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી

થાણે: મહારાષ્ટ્રના થાણેમાં આવેલી એક કંપનીના ઓફિસમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવા માટે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આગ પર કાબુ મેળવવાનું કામ શરૂ કર્યું હતું અને આગને કાબુમાં લીધી હતી.

(10:38 am IST)