-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Saturday, 2nd January 2021
પાકિસ્તાન દૂતાવાસના ખાતામાંથી 450 કરોડ રૂપિયા વસૂલવાનો બ્રિટન હાઇકોર્ટનો હુકમ
લંડન : બ્રિટન હાઇકોર્ટએ લંડન સ્થિત પાકિસ્તાન દૂતાવાસના ખાતામાંથી 450 કરોડ રૂપિયા વસૂલવાનો હુકમ કર્યો છે.જે અંગે નેશનલ એકાઉન્ટેબીલિટી બ્યુરોએ બ્રિટિશ ફર્મ બ્રોડશીટ એલએલસી ને ચૂકવવા દાવો દાખલ કર્યો હતો.તેવું સ્થાનિક સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.
નામદાર કોર્ટના આ ચુકાદાને અનુસંધાને યુનાઇટેડ બેન્ક લિમિટેડ યુ.કે.એ પાકિસ્તાન દૂતાવાસને પત્ર લખી ઉપરોક્ત રકમ 29 ડિસેમ્બર સુધીમાં ચૂકવી જણાવ્યું હતું.તથા જો 30 ડિસેમ્બર સુધીમાં રકમ ચુકવવામાં નહીં આવે તો તેમના ખાતામાંથી ઉધારી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું .તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.
(6:55 pm IST)