Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020
મ્યુ. કોર્પોરેશનના નાયબ ઇજનેર હેમેન્દ્ર કોટકના માતુશ્રીનો દેહવિલય

રાજકોટ, તા. ૭ : મૂળ પોરબંદરવાળા હાલ રાજકોટ નિવાસી શ્રીમતિ કુસુમબેન મનસુખલાલ કોટક (ઉ.વ.૭પ) તે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી એન્જીનીયર હેમેન્દ્ર કોટક તથા હેમાલી મયુરકુમાર ભિંડોરા અને ડો. કિરણ શેખરકુમાર લાખાણીના માતુશ્રી તથા મગનલાલ જમનાદાસ પોપટ, જુનાગઢના વેવાણ અને સ્વ. વલ્લભદાસ આણંદ સાતાના સુપુત્રીનું તા. ૬ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૮ ગુરૂવાર સાંજે પ થી ૭, મો.નં. ૯૭ર૩૪ પ૮ર૦૮ અને ૭૯૮૪૪ ૪૯૦૦૭-રાજકોટ.

 

જીવન બેંકનાં નિવૃત કર્મચારી હીતેન્દ્રભાઇ ચૌહાણનાં માતુશ્રી જયાબેનનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

રાજકોટ : જયાબેન વેલજીભાઇ ચૌહાણ (ઉ.૯પ) તેઓ હિતેન્દ્રભાઇ વેલજીભાઇ ચૌહાણ (રીટાયર્ડ જીવન બેંક કર્મચારી), વિજયભાઇ વેલજીભાઇ ચૌહાણના માતુશ્રી તથા પ્રિતેશ હિતેન્દ્રભાઇ ચૌહાણ અને ઓમ વિજયભાઇ ચૌહાણના દાદીમા, હેનીલ પ્રિતેશ ચૌહાણના પરદાદીનો તા. પ નાં વૈકુંઠવાસ થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૯ ને શુક્રવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હિતેન્દ્રભાઇ ચૌહાણ મો. ૯૯રપર ૯૧રરર, વિજયભાઇ ચૌહાણ મો. ૯૬૩૮૬ ૭૧૭૦૬, પ્રીતેશભાઇ ચૌહાણ, મો. ૯૯૯૮૧ ૮૩૪ર૬, લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

અવસાન નોંધ

ફટાકડાના અગ્રણી વેપારી કાંતિભાઇ કોટેચાનું નિધન !

ખંભાળીયા, તા. ૭ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરના સામે જંગ લડતા કે લડયા પછી સાજા થનારા રઘુવંશી વેપારીઓ ઘણા બધા અવસાન પામ્યા હતાં જેમાં કોરોનાથી બચી ગયા પછી નેગેટીવ થઇ ગયા પછી પણ મૃત્યુ અન્ય પરેશાનીથી થયાના દાખલાઓ બન્યા હતાં.

ખંભાળીયાના લોહાણા વેપારીઓ ચનાશેઠ, સુરેશભાઇ મોટાણી,  જીતુભાઇ હિન્દવાળા, પ્રતાપભાઇ દતાણી વિ.ના મોત પછી આજે વહેલી સવારે ખંભાળીયામાં રામનાથ સોસાયટીમાં રહેતા તથા ફટાકડાના અગ્રણી વેપારી તથા પૂર્વ પાલિકા સદસ્ય કાંતિભાઇ ખીમજીભાઇ કોટેચા ઉ.૭૦નું ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આજે સવારે મૃત્યુ નિપજયું હતું.

કોરોના મહામારીના સંદર્ભમાં એક પછી એક અગ્રણી વેપારીઓ (રઘુવંશી)ની વિદાયથી ખંભાળીયા રઘુવંશી સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ છે.

હેડકવાર્ટરના હેડકોન્સ. વિનોદભાઇ સોલંકીનું બેભાન હાલતમાં મૃત્યુ

રાજકોટ તા. ૭: પોલીસ હેડકવાર્ટર બ્લોક નં. બી-૧૦ રૂમ નં. ૧૫૪માં રહેતાં વિનોદભાઇ વાલજીભાઇ સોલંકી (ઉ.વ.૫૬) બિમાર હોઇ ગઇકાલે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

વિનોદભાઇ પોલીસ હેડકવાર્ટરમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બનાવથી પરિવારજનોમાં અને પોલીસ કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો. પ્ર.નગર પોલીસે એ.ડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

તુષારભાઇ ધ્રુવ

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ તુષારભાઈ હસમુખરાય ધ્રુવ (ઉ.વ.૫૩) તે સ્વ.હસમુખરાય ધરમશીભાઈ ધૂવનાં પુત્ર, ફાલ્ગુનીબેનનાં પતિ, ઈશીતા તથા પરમનાં પિતા તેમજ સ્વ.રમણીકલાલ મણીલાલ શેઠ (લીલીયા મોટા) નાં જમાઈ તથા કેતનાબેન કમલેશભાઈ સલોતનાં ભાઈ તા.૬ ને મંગળવારનાં રોજ અરિહતશરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૮ ગુરુવારે સાંજે ૪ થી પ તેમના નિવાસસ્થાન શિલ્પન રીગાલીયા, સત્યસાંઈ હોસ્પીટલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે, ફાલ્ગુની તુષારભાઈ ધ્રુવ - ૯૯૦૯૯ ૧૫૯૦૯ તેમજ હરસુખભાઈ લક્ષ્મીદાસ મારડીયા - ૯૮૨૫૨ ૧૯૪૪૨ પુનીત હરસુખભાઈ મારડીયા - ૯૮૨૫૦ ૩૦૭૩૦, સુજીત દિલીપભાઈ ઉદાણી - ૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા હીમાંશુ મનહરલાલ ખજુરીયા - ૯૯૦૯૯ ૪૧૨૫૦

ગીરીશચંદ્ર ધનેશા

રાજકોટઃ સ્વ. ગીરીશચંદ્ર છગનલાલ ધનેશા (ઉ.વ.૭૨) તે મનીષભાઇ ધનેશા, બિંદુબેન નિમેષકુમાર સુચક, શિતલબેન મેહુલકુમાર કકકડના પિતાશ્રી તેમજ સ્વ. ગોરધનદાસ છગનલાલ ધનેશા, સ્વ. પરસોતમદાસ છગનલાલ ધનેશા, સ્વ. રાધાબેન અમૃતલાલ રાયઠઠ્ઠા, સ્વ. મુકતાબેન નરોતમદાસ પોપટ, સ્વ. મંજુબેન દેવચંદદાસ મશરૂ અને ગં.સ્વ. શાંતાબેન નરોતમદાસ પોપટના ભાઇ તથા સ્વ. ભગવાનજીભાઇ જમનાદાસ સીમરીયાના જમાઇ તા.૭ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું આવતીકાલે ગુરૂવાર તા.૮ના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. મનીષભાઇ ધનેશા મો. ૯૮૨૪૨ ૯૨૯૨૧, નવનીતભાઇ ધનેશા ૯૪૨૯૩ ૬૪૬૩૦, રાજુભાઇ ધનેશા મો.૯૪૨૬૭ ૫૭૮૧૯, નિમેષભાઇ સુચક મો.૯૫૩૭૦ ૦૦૫૦૯, મેહુલકુમાર કકકડ મો.૭૮૭૮૮ ૫૬૭૨૧

હંસાબેન પારેખ

રાજકોટઃ સ્વ. છોટાલાલ રવજીભાઇ પારેખ ના પુત્રશ્રી અશ્વિનભાઇ (રીટાર્યડ-બેંક ઓફ ઇન્ડીયા)ના પત્ની હંસાબેન (ઉ.વ. ૭૧) તે મનીષભાઇ તથા કેતનભાઇ ના માતૃશ્રી, કુજલબેન તથા મીનલબેન ના સાસુ તેમજ ગુલાબભાઇ જુઠાણીના બેનનું તા. ૫ ને, સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને અનુલક્ષીને લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનીક ઉઠમણું તા. ૮ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અશ્વિનભાઇ- ૯૪૨૭૮ ૬૮૭૮૯, કેતનભાઇ-૯૪૮૧૬ ૨૯૨૮૦, મનીષભાઇ-૯૯૦૪૦ ૩૩૦૪૯

પ્રકાશભાઇ ધામેચા

રાજકોટઃ મુળ કડેગીવાળા, હાલ રાજકોટ, શ્રી પ્રકાશભાઇ દેવકરણભાઇ ધામેચા (ઉ.વ.૬૩)તે સ્વ. દેવકરણભાઇ કુરજીભાઇ ધામેચા ના પુત્ર તે પ્રતિક (હાલ સીડની-ઓસ્ટ્રેલીયા) તથા હાર્દિક ના પિતાશ્રી, તે લક્ષ્મીદાસભાઇ, કિશોરભાઇ, બીપીનભાઇ, અશોકભાઇ, જયેશભાઇ, સ્વ. લીલાવંતીબેન વિનોદરાય કારીયા, શ્રીમતી મદ્યુબેન કિરીટકુમાર લાખાણી, શ્રીમતી નીશાબેન અશ્વિનકુમાર ઉનડકટ ત્થા શ્રીમતી દિપ્તીબેન દિલીપકુમાર મસરાણીના ભાઇ, તે સ્વ. શ્રી ચંદુલાલ વિઠ્ઠલભાઇ કાનાબાર (ભાવનગર વાળા)ના જમાઇનું તા. ૬ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોના મહામારીને ઘ્યાનમાં રાખતા સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાર્દિકભાઇ - ૯૭૨૬૧ ૪૫૪૭૨, અશોકભાઇ - ૯૯૦૪૬ ૪૫૨૨૦, જયેશભાઇ - ૯૮૨૫૨ ૮૩૫૭૮

 મનિષભાઇ જોષી

રાજકોટઃ જુનાગઢ નિવાસીશ્રી ઓદિચ્યિ ઘેલારામજી બ્રાહ્મણ, શ્રી મનીષભાઇ કનકરાય જોષી (ઉ.વ.૪૨, નેચરોપેથી ડોકટર)તે શ્રી કનકરાય ચંદુભાઇ જોષી (કનુભાઇ) તથા સ્વ. શ્રી ત્રિગુણાબેન કનકરાય જોષીના પુત્ર, પારૂલ મનીષભાઇ જોષીના પતિ, તે શ્રી જીજ્ઞેશ કનકરાય જોષીના મોટાભાઇ, કલ્પના જીજ્ઞેશભાઇ જોષીના જેઠ, મેત્રી મનીષભાઇ જોષી તથા ક્રિષ્ના મનીષભાઇ જોષીના પિતા, કિશોરભાઇ ચંદુભાઇ જોષી તથા વિજયભાઇ ચંદુભાઇ જોષીના ભત્રીજા તથા કુંદનભાઇ જોષી (કાલાવડ)ના જમાઇનું તા. ૫ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને અનુસંધાને સદગતનું ટેલીફોનિક બેસણું તા.૮ને, ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લોકિકક્રિયા બંધ રાખેલ છે. કનકભાઇ જોષી - ૮૭૩૩૯ ૦૯૦૬૬, જીજ્ઞેશ કે. જોષી - ૯૪૨૮૧ ૮૭૦૮૬, કિશોર સી. જોષી - ૯૯૯૮૬ ૧૨૯૨૫, વિજય સી. જોષી – ૯૪૨૮૨ ૭૬૨૫૧

કિશોરચંદ્ર ગાંધી

રાજકોટઃ હડમતીયા નિવાસી હાલ મોરબી સ્વ. કિશોરચંદ્ર પ્રેમચંદ્ર ગાંધી (ઉ.વ.૭૭) જે વિમલભાઇ, હિરેનભાઇ તથા જીજ્ઞાશાબેનના પિતાશ્રી અ.સૌ. પારૂલબેન અ.સૌ. દર્શનાબેન તથા શ્રી હિમાંશુકુમાર શેઠના સસરા જે સ્વ. હાથીલાલ મોતીચંદ શાહ (ખીલોસવાળા) ના જમાઇ સ્વ. મુગટભાઇ, સ્વ. ઉમેદભાઇ, શ્રી નગીનભાઇ, સ્વ. કાંતીભાઇ, સ્વ. હસમુખભાઇ, શ્રી જશવંતભાઇ સ્વ. મંજુબેન મહેતા તથા અ.સૌ. નિર્મળાબેન વસાના ભાઇશ્રીનું તા.૬ મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૮ના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.  વિમલભાઇ ૯૮૯૮૩ ૫૩૫૩૭, હિરેનભાઇ ૯૨૨૮૪ ૧૧૧૧૭, મુકેશભાઇ ૯૪૨૮૨ ૬૭૦૫૯, હેમેન્દ્રભાઇ ૯૮૨૫૦ ૩૨૪૮૨, જશવંતભાઇ ૯૮૨૫૫ ૭૯૯૦૦

મુકતાબેન ભટ્ટ

રાજકોટઃ સ્વ. હરિલાલ વૃજલાલ ભટ્ટના ધર્મપત્ની મુકતાબેન હરિલાલ ભટ્ટ રાજકોટ નિવાસી (ઉ.૮૦) તેઓશ્રી ડો.દમયંતીબેન, દિલીપભાઇ, અજયભાઇ, કુસુમબેન, મધુબેનના માતુશ્રી તેમજ મહેશકુમાર ઠાકર, ભરતકુમાર પોકરણે અને હીનાબેન દિલીપભાઇના સાસુ તથા હર્ષના દાદીમા અને હસમુખરાય શંભુલાલ ખેતિયાના વેવાણનું  તા.પ/૧૦/ર૦ર૦ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. દિલીપભાઇ ભટ્ટ મો.૯૭૧૪ર ૦ર૮ર૯, અજયભાઇ ભટ્ટ મો.૯૮ર૪૭ ર૮ર૭૬, ડો. દમયંતીબેન ભટ્ટ મો.૯૮૯૮૬ ર૪ર૯૩ ઉપર શોકસંદેશો પાઠવવો.

કિરણભાઇ વાસવેલીઆ

જુનાગઢ :.. કિરણભાઇ રામજીભાઇ વાસવેલીઆ (ઉ.વ.પ૬) આ. કે. લેબ વાળા જુનાગઢ-રાજકોટ, તે રાજભાઇના પિતાશ્રી તથા  શાંતિભાઇના ભત્રીજા તેમજ ભાવેશભાઇ, ચેતનભાઇ અને જયભાઇના મોટા ભાઇ તા. પ ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૮ ને ગુરૂવારે ટેલીફોનીક બેસણું રાખેલ છે. રાજભાઇ વાસવેલીઆ મો. ૯૪ર૯૭ ૭૩૯ર૦ શાંતિભાઇ મો. ૮૧૪૧૬ ૧૯૪૪૬  ચેતનભાઇ મો. ૮૯૮૦૦ ૩૪પ૧૦, ભાવેશભાઇ મો. ૯૯રપપ ૭પ૩૦૩, જયભાઇ મો. ૯૯ર૪૦ ૧૯૬૭૯

રાજેન્દ્ર ભટ્ટ

રાજકોટઃ મુળ પેટલાદ નિવાસી હાલ અમદાવાદ શ્રી રાજેન્દ્ર શશીવદન ભટ્ટ તે સ્વ. શ્રી શશીવદન હરજીવન ભટ્ટ, અને સ્વ. તરલિકાબેનના સુપુત્ર, સ્વ. શ્રી પલ્લવીબેન ભટ્ટના ભાઇ, શ્રીમતી ઉમાબેનના પતિ શ્રી સલિલ, અદિતિ, આલોકના પિતાશ્રી, શ્રીમતી નિધિ સલિલ ભટ્ટના સસરા અને શ્રી પલ્લવીબેન માર્કડભાઇ જોશીના જમાઇ, શ્રી અંજની, કલા, પૂર્ણીમાના બનેવી થાય. તેઓ તા. ૪ ના રોજ અમદાવાદ ખાતે દેવલોક પામ્યા છે. સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઉમાબેન ભટ્ટ મો. ૯૯૭૮૮ ૧પ૬પ૮

પિયુષભાઇ ધોળકીયા

રાજકોટ : જુનાગઢ ચોકસી શામળજી વલ્લભજી પરિવારના સોની હસમુખલાલ ભાઇલાલ ધોળકીયાના મોટાપુત્ર પિયુષભાઇ (પિન્ટુ) (ઉ.વ.૪૬) તે અંતુભાઇ સોની રાજકોટ તથા સુરેશભાઇ, લલીતભાઇના ભત્રીજા તેમજ હિતેશભાઇ, હીનાબેનના મોટાભાઇ તથા અલ્પેશભાઇ રમેશભાઇ લાઠીગરા મુંબઇના સાળા, પ્રીત-મિતના પિતાશ્રી તેમજ જયસુખભાઇ ઠાકરસીભાઇ પાટડીયા રાજકોટના જમાઇ તા. પ ના ગોલોકવાસી થયા છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા. ૮ ને ગુરૂનારના સાંજે ૪ થી ૬ રાખેલ છે., અંતુભાઇ મો. ૯૪ર૬૧ ૧૮૦ર૮, હસમુખભાઇ મો. ૯૪ર૮૪ ૩૮૩૮૧, સુરેશભાઇ મો. ૯૮ર૪૩ ૯૭૯૦૦, લલીતભાઇ ૯૮૭૯૦ ૧૪૬ર૦, હિતેભાઇ મો. ૯૪ર૭૭ ૩૩૬૬૧, પ્રીત મો. ૯૪ર૬પ ૧૪૧૮ર

કાનજીભાઇ વાઘેલા

રાજકોટઃ સ્વ.કાનજીભાઇ નાગજીભાઇ વાઘેલા તે સ્વ.રવજીભાઇના નાનાભાઇ તથા નટુભાઇના મોટાભાઇ તથા પ્રકાશભાઇ તથા રાજેશભાઇના પિતા તથા યશના દાદા તથા રાજેશકુમાર ચૌહાણના સસરાનું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોન બેસણું તા.૮ના ગુરૂવારે ૪ થી ૬, પૂજા પાર્કર નંબર ૩પ ગાંધીગ્રામ પાસે રાખેલછે. પ્રકાશભાઇ મો. ૯૩૭૪૮ ૧પપપર તથા રાજેશભાઇ મો. નં. ૯૭ર૩ર ૧૯૧૦૮ અને યશ મો. ૯૮૭૦૦ ૭૩૦ર૬ છે.

હર્ષભાઇ કારેલીયા

રાજકોટઃ લુહાર હર્ષ રાજેશભાઇ કારેલીયા (ઉ.વ.રર) તે રાજેશભાઇ નાનાલાલ કારેલીયાના પુત્ર તથા આકાશ અને રાજેશભાઇ કારેલીયાના નાનાભાઇ તથા પ્રવિણભાઇ નાનાલાલ કારેલીયાના ભત્રીજા તથા જેતપૂર નિવાસી નરોતમભાઇ નાથાભાઇ પરમારના ભાણેજનું તા.પના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૮ના ગુરૂવારે સાંજે ૪ થી૬ રાખેલ છે. પ્રવિણભાઇ મો. ૯૩૭૪૬ ૦૪૦૩૭ તથા રાજેશભાઇ મો. ૮૮૬૬૬ ૮૪૮૩ર અને આકાશભાઇ ૮૦૦૦૯ ૮૪૮૩ર તથા સંગીતાબેન ૮૮૬૬૬ ૮૪૮૩ર તેમજ સાધનાબેન ૯૬૮૭૩ ૯૮૦૦પ છે.

પિયુષકુમાર ધોળકીયા

રાજકોટઃ જુનાગઢ નિવાસીચોકસી શામળજીભાઇ વલ્લભજીભાઇ ધોળકીયા તે ભાઇલાલભાઇ શામળજીભાઇ ધોળકીયાના પુત્ર હસમુખભાઇ ભાઇલાલભાઇ ધોળકીયાના મોટા પુત્ર પિયુષકુમાર (ઉ.વ.૪૬) તા.પના  ગૌલોકવાસી થયા છે. તે પ્રિત તથા મિતના પિતા તથા રાજકોટ નિવાસી જયસુખભાઇ ઠાકરશીભાઇ પાટડીયાના જમાઇ તથા કેતનભાઇ તથા ચેતનભાઇના બનેવીનું ટેલીફોનીક બેસણું તા.૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયાબેન ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિ જયાબેન મગનભાઇ ચાવડા (ઉ.વ.૧૦ર) સ્વ.મગનભાઇ ડાયાભાઇ ચાવડાના ધર્મપત્ની તથા સ્વ.જયેશભાઇ કલ્યાણજીભાઇ ચાવડા તથા સંજય કલ્યાણજીભાઇ ચાવડા, મીનાબેન, જયોતિબેન, પ્રિતીબેન, પ્રતિક જયેશભાઇ ચાવડા, શિવાલી, મયુર સંજયભાઇ ચાવડાના ભાભુ તા.પના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૯ને શુક્રવારે સવારે ૯ થી ૧૦ વાગ્યે રાખેલ છે.

શેખ અબ્દુલહુસેનભાઇ

વિસાવદરઃ મર્હુમ શેખ અબ્દુલહુસેનભાઇ એહમદઅલી વિસાવદર વાળા (મુંબઇ) તે મ.અહેમદઅલી ઇસ્માઇલજી હીરાણી અને મર્હુમા રુકનબેન રજબઅલી રાજુલાવાળાના ફરઝંદ તેમજ રૂકૈયાબેન શેખ હાતીમભાઇ બરવાળાવાળાના શોહર તથા મોહમ્મદ હુસેનભાઇ, અરવાબેન હાતીમભાઇ (અમરેલી), સાદીકભાઇ , આબીદભાઇ, મોઇજભાઇ, ફરીદાબેન હુસામુદીનભાઇ (મોરબી), સુલતાનભાઇ, મોહસીનભાઇના  તા.૬ના રોજ મુંબઇ મુકામે વફાત થયા છે. જયારતના સીપારતા.૭ના રોજ સાંજે ૭-૧પ કલાકે વિસાવદર મોબાઇલ લીંક મારફત સામીલ થઇ શકે છે.

કિશોરભાઇ ચૌહાણ

રાજકોટઃ મૂળ ભાવનગર હાલ રાજકોટ કિશોરભાઇ કાંતિલાલ ચૌહાણ (ઉ.વ.૭ર) તે રાકેશભાઇ, સમીરભાઇ તથા રેખાબેન ચેતનકુમાર ટાંકના પિતાનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું ગુરૂવાર તા.૮ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નાગજીભાઇ ગોહેલ

જેતલસરઃ આરબ ટીમ્બડી નિવાસી વાણંદ નાગજીભાઇ ગોરધનભાઇ ગોહેલ (ઉ.વ.૭૦) તે રાજુભાઇ તથા વિજયભાઇના પિતા, અંકિતભાઇ, કેતનભાઇના દાદા, અનિલભાઇ ભટ્ટી અને સંજયભાઇ વાજાના સસરાનું તા.૪ના રોજ અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા.૮ને ગુરૂવારે રાખેલ છે. વિજયભાઇ - ૯૯૧૩૬ પ૩૯૪૧, કાંતિભાઇ ૭૮૭૯૪ ૬પ૬૪૦.

રાજાભાઇ ડાભી

રાજકોટ : કુચીયાદળ નિવાસી રાજાભાઇ બાલુભાઇ ડાભી તે હેમીબેનના પતિ તેમજ સુરેશભાઇ, ગીતાબેન, રમાબેન, રેખાબેનના પિતાશ્રી તેમજ હર્ષદના દાદાનું તા. ૬ ના મંગળવારે અવસાન થયેલ છે.

કાશ્મીરાબેન ગંગદેવ

ઉના : રાજકોટ નિવાસી કાશ્મીરાબેન અરવિંદભાઇ ગંગદેવ (ઉ.વ.૬૩) તે સાગરભાઇ, કિશનભાઇના માતુશ્રી તે મહેશભાઇ મુલચંદભાઇ પુજારા (મોરબી) તથા પ્રકાશભાઇના બહેન તથા ભરતભાઇ ગંગદેવ (ગીરગઢડા)ના કાકી તા.પના રોજકોટ મુકામે અવસાન પામેલ છે. ટેલિફોનિક સાદડી તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, કિશનભાઇ ૯૩૧૩૦ પરપપ૪, સાગરભાઇ ૯૭૧૪૦ ૧૭૧૧ર ઉપર રાખેલ છે.

હસમુખભાઇ વ્યાસ

રાજકોટ : મૂળ હડિયાણા ચોવીસી હાલ રાજકોટ હસમુખભાઇ પ્રભુલાલભાઇ વ્યાસ તે ધર્મેન્દ્રભાઇ પી. વ્યાસ (જીવન બેન્ક જનરલ મે.)ના મોટાભાઇ તે વિરેનભાઇ (લક્ષ્મી વિલાસ બેન્ક) તેમજ હર્ષાબેન અમિતભાઇ ઠાકરના પિતાશ્રી તે ધર્મેન્દ્ર કે. ત્રિવેદીના જમાઇ તે સહજ, નુપૂર અને મૃણાલના દાદા તે મેઘા, યશ્વી અને નિયાનના નાનાનું તા.પના અવસાન થયું છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, મો.નં. ૯૪ર૮૧ પ૭૭૩૪, ૮ર૦૦૭ ૦પ૦પ૭, ૯ર૬પપ ૯૦૭૮૭ ઉપર રાખ્યું છે.

શાંતિલાલ દાવડા

ધોરાજી : લુહાર શાંતિલાલ સુંદરજીભાઇ દાવડા (ઉ.વ.૮૦) તે દીપકકુમાર દાવડા તથા ધર્મેન્દ્રકુમાર દાવડા તેમજ અલ્પાબેન પિયુષકુમાર ગાંધીના પિતાશ્રી તેમજ ધ્રુવ દીપકકુમાર દાવડાના દાદા તથા પિયુષકુમાર સુરેશચંદ્ર ગાંધીના સસરાનું તા. ૬ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ધોરાજી ખાતે રાખેલ છે. દીપકભાઇ મો. ૯૭ર૪પ ર૧ર૩પ, ધર્મેન્દ્રભાઇ મો. ૯૮૯૮૧ પપ૧૪૮